દાહોદ અનાજ મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમારોહ નું આયોજન કર્યું હતું જેમાં વિવિધ પ્રકારના એવોર્ડ દાહોદ શહેર ની વિવિધ પ્રતિભાઓને આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં જાહેરમાં નામના સુચનો માટે ફોર્મ આપવામાં આવે છે અને શહેરમાંથી જે નામ આવે તેમના નામ એક કમિટી સમક્ષ મોકલવામાં આવે છે. જે કમિટી દ્વારા આમાંથી એવોર્ડ યોગ્ય નામો પાત્રતાના આધારે નક્કી કરી પ્રદાન કરવામાં આવે છે. જે આ વખતનો નિષ્ઠા એવોર્ડ દાહોદના પત્રકાર શેતલ કોઠારીને એનાયત કરવામાં આવ્યો હતો.
HomeDahod - દાહોદદાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રતિબદ્ધતા સમારોહનું થયું આયોજન