Thursday, October 31, 2024
Google search engine
HomeUncategorizedલાયનસ ક્લબ ઓફ દાહોદ ચિલ્ડ્રન હોમ તેમજ આદર્શ માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે...

લાયનસ ક્લબ ઓફ દાહોદ ચિલ્ડ્રન હોમ તેમજ આદર્શ માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

લાયનસ ક્લબ ઓફ દાહોદ, ચિલ્ડ્રન હોમ તેમજ આદર્શ માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 26 જાન્યુઆરીના ૭૫ માં  પ્રજાસત્તાક દિનની ઉજવણી ધૂમધામ થી કરવામા આવી. આ પ્રસંગે લાયનસ ક્લબના પ્રથમ મહિલા શ્રેયા દિલીપ મહેતા દ્વારા રાષ્ટ્રધ્વજ ને ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના મંત્રી ભરતભાઈ પંચાલ, શિક્ષકગણ તેમજ સામાજિક કાર્યકર રાકેશભાઈ ભાભોર અને લાયનસ ક્લબનાં સભ્યો હાજર રહ્યા. જેમાં ઝોન ચેરમેન જયકિશન જેઠવાણી અને આસિફ મલવાસી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ દેશ ભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા. તથા ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. અંતે સૌ બાળકો ને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામા આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments