ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની પુર્ણાહુતી બાદ માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે દાહોદ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીએ શુભેચ્છા મુલાકાત કરી નાગરિકોની આશા – આકાંક્ષાઓની પરિપૂર્તિ કરતું સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું, સર્વસમાવેશી – સર્વસ્પર્શી બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા.
બજેટ સત્રની પુર્ણાહુતી બાદ નાણામંત્રી સાથે દાહોદના ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત
RELATED ARTICLES