દાહોદ જિલ્લાના ફતેપુરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો તેમજ બરફની વર્ષા થઈ હતી. બરફ પડતા લોકોના માથામાં બરફ વાગતા હાટ બજાર ભરાયેલ હોય લોકોમાં નાસભાગ મચી હતી અને આજુબાજુ આશ્રય લીધો હતો. હાટ બજારમાં આવેલ શાકભાજીના વેપારીઓ ઓચિંતો વરસાદ આવતા તેઓને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો હતો આમ કમોસામી વરસાદ વરસતા જગતના તાત એવા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
ફતેપુરામાં પવન સાથે વરસાદ તેમજ કરા પડતા હાટ બજારમાં લોકોમાં ભાગદોડ મચી
RELATED ARTICLES