દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરને વધુ એક કમિટીમાં સ્થાન પ્રાપ્ત થતાં ખૂબ ખૂબ અભિનંદન – નેહલભાઈ શાહ (એડિટર ઈન ચીફ)
આજે તા. ૨૬/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીની અઘ્યક્ષતામાં રેલ મંત્રાલયની કમિટીની રચના કરવામાં આવી. જેમાં આપણા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોરની સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. સાંસદ જશવંતસિંહ ભાભોરને NewsTok24 ના એડિટર ચીફ નેહલ શાહ, પ્રેમશંકર કડીયા, હિમાંશુ પરમાર અને એકઝીક્યુટીવ એડિટર કેયુર પરમાર તથા NewsTok24ના સમગ્ર પરિવાર તરફથી ખુબ અભિનંદન સહ શુભકામનાઓ.