દાહોદ જિલ્લા ના મુખ્ય મથક દાહોદના ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલ ખાતે એક ૨૦ વર્ષની દર્દી નું નામ સુરેયાબેન ચનું છે, જે બાંસવાડા રાજસ્થાનના રહેવાસી છે તેમને પેઢામાં એક વર્ષ થી ગાંઠ હતી જે ધીરે ધીરે મોટી થઈ રહી હતી અને છેલ્લા એક મહિના થી દુખાવો પણ આપી રહી હતી. જેનું સફળ ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ડો. શૈલેષ રાઠોડ (HOD), ડો . દિશાંક મોઢીયા, ડો. પ્રશાંત બામણ અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ ની મદદ થી પૂરું કરવામાં આવ્યું.
દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે બાંસવાડા ની એક ૨૦ વર્ષની દર્દીના પેઢાની સફળ ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી
RELATED ARTICLES