દાહોદ જીલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” મહારેલી

GIRISH PARMAR - JESAWADA દાહોદ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. જે. જે. પંડ્યા, અધિક આરોગ્ય અધિકારી, ડી.એમ.ઓ., તથા દાહોદ નગર પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં...

ચાલુ ફરજ પર રજા લેવા ગયેલ કર્મચારીને રેલ્વે ઈજનેરે માર મારતા પોલીસ ફરિયાદ

KEYUR PARMAR - DAHOD BUREAU  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે એક રેલ્વે કર્મચારી મનિષકુમાર રામચંદ્ર રહે. ક્વા. નંબર ઈ.૧૬/૯ મંગલમહુડી રેલ્વે સ્ટેશન, ઉસરા, તા. લીમખેડા તા.૨૫/૦૨/૨૦૧૭ ના રોજ બપોરના સી - સાઇટ...

ગરબાડા માધ્યમિક શાળા ખાતે આજે લેવાયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં 1443 પરીક્ષાર્થીઓએ...

PRIYANK CHAUHAN - GARBADA  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) પ્રવેશ પરીક્ષા 2017 - 2018 અંતર્ગત આજે તારીખ:૨૬/૦૨/૨૦૧૭ રવિવારના રોજ માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા લેવાઈ...

વિરમગામ પંથકના વિદ્યા સહાયકોની બઢતી અને ઉચ્ચતર પગારની માંગણી માટે શિક્ષકો દ્વારા ધારાસભ્ય ડો.તેજશ્રીબેન...

PIYUSH GAJJAR - VIRAMGAM  વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ ભેગા મળીને વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય  ડો.તેજશ્રીબેન પટેલને વર્ષ ૧૯૯૮ થી ભરતી થયેલી વિદ્યા સહાયકોની સિનીયોરીટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મૂળ તારીખ થી...

ફતેપુરાના સલરામાં કૂવામાંથી લાશ મળી. ખૂન થયા હોવાની આશંકા

PRAVIN KALAL - FATEPURA  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સલરાના મગન વસુંન સવારે ચા પાણી કરી ગામમાં કામ અર્થે જાઉ છુ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા અને સાંજ સુધી ઘરે પરત ના આવતા ગામમા શોધ ખોળ કરી...

ગરબાડા તાલુકામાં શિવરાત્રિ મહાપર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી.

PRIYANK CHAUHAN - GARBADA મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રિ, આ મહા પર્વ નિમિતે ગરબાડા તાલુકાના વિવિધ શિવાલયોને શણગારીને મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ નાનામોટા શિવાલયોમાં ભગવાન શંકર ભોલેનાથના ર્શનાર્થે...

સંત નિરંકારી મિશન બ્રાન્ચ, દાહોદ દ્વારા શહેરના બગીચા અને મુખ્ય રાજમાર્ગો ઉપર સફાઈ અભિયાન...

KEYUR PARMAR - DAHOD BUREAU            સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા માનવ સમાજ અને પર્યાવરણને ઉત્કૃષ્ઠ ભેંટ સદ્દ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત...

વિરમગામ શહેરમાં ઘો-10 અને 12 ના વિઘાર્થી ને બોર્ડ પરીક્ષા નો ભય દૂર કરવા...

PIYUSH GAJJAR - VIRAMGAM  વિરમગામ શહેરમાં દેવ સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ટ્રસ્ટ  દ્વારા ગુરૂવાર ના રોજ શહેર ના લોહાણા મહાજન ની વાડી ખાતે ધો. - 10 અને ઘો. - 12 ના વિદ્યાથીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર...

નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા નીકળેલા અલ્પેશ ઠાકોર સહિતના 200 થી વઘુ કાર્યકરોની અટકાયત  

PIYUSH GAJJAR - VIRAMGAM           ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે સાણંદના નેનો પ્લાન્ટ અને ફોર્ડને તાળાબંધીના કાર્યક્રમને મંજૂરી ન હોઈ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોને પોલીસે નેનો...

પગાર વઘારા સહિત પડતર માંગણીઓને લઇને વિરમગામની 300 થી વધુ આંગણવાડી કાર્યકરો બહેનોએ વિરોઘ...

PIYUSH GAJJAR - VIRAMGAM  ઘણા સમયથી ગુજરાત ભરમાં ચાલી રહેલા પગાર વધારા મુદ્દે આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાત રાજ્યની તમામ તાલુકાની આંગણવાડીની સંચાલિકાઓ અને આશા ફેસીલીએટરો હડતાલ પર ઉતરી ગઈ છે ત્યાંરે વિરમગામ તાલુકાની આશરે...