મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો

1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું. (4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં. (5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી...

બિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા

મિબિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અત શાહને નરભક્ષી ગણાવ્યાગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (11:29 IST)Share on facebookShare on twitterShare on google_plusone_shareShare on printMore Sharing ServicesNewsTok24 Desk             ...

ફતેપુરા ના નવાગામે અકસ્માત થતા 2 વેપારી સાથે મારકુટ કરી રુપિયા 35000 ની લુંટ

Sabir Bhabhor - Fatepuraપ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા ના રહેવાસી રીઝવાનભાઇ યુસુફભાઈ ગુડાલા તથા તેમની સાથે ભાગીદારી મા ધંધો કરતા ઈરફાનભાઈ હુસેનભાઈ મતાદાર બન્ને વેપારી આનંદપુરી (રાજસ્થાન) થી પોતાની દુકાન બંધ કરી સાંજના સમયે ફતેપુરા...

દાહોદ સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ દ્વારા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ ની નિવૃત્તિ તથા એલ.સી.બી...

Keyur Parmar - Dahod                                       દાહોદ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને દાહોદ પોલીસ ધ્વારા સુગમ સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ ના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ ના નિવૃત્તિ નો તથા દાહોદ એલ સી બી...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આજે રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા અને રોટરી ક્લબ દાહોદ...

Keyur Parmar - Dahod                             સમગ્ર વિશ્વ માં 29 સપ્ટેમ્બર ને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેના સંદર્ભે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના રમતગમત મેદાન ખાતેથી રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા અને...

ફતેપુરા ખાતે ડેન્ગ્યુના બે કેસ મળી આવતા ફતેપુરા પંથકમાં ભય નો માહોલ આરોગ્ય...

Sabir Bhabhor - Fatepuraફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગામે ડેન્ગયુ ના 2 કેસ મળી આવતા રહિશો મા ફફડાટ જોવા મળી રહયો છે. મળતી માહિતી અનુસાર ફતેપુરા ખાતે 2 બાળકીઓ ની તબીયત બગડતા ફતેપુરા સરકારી...

પર્યુષણ પૂર્ણ થતા દિગમ્બર જૈન સમાજ દ્વારા દાહોદ ખાતે ભવ્ય ગંગોટી યાત્રાનું આયોજન થયું

Bhavin Saraiya - Dahodદાહોદ શહેરના મહાવીર શેરી ખાતે આવેલ દિગમ્બર જૈન મંદિરે થી આજે તેઓના પર્વ પર્યુષણ પૂર્ણ થતા ભવ્ય ગંગોટી યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા મહાવીર શેરી થી નીકળીને એમ. જી. રોડ...

દાહોદની બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ માંથી 15 વર્ષનો મંદબુદ્ધિનો બાળક ગઈ કાલે સાંજે 7 વાગ્યા...

Desk - NewsTok24                  દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આવેલ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલમાંથી ગઈ કાલે સાંજે 15 વર્ષનો આશુતોષ પટેલ ગુમ થઇ ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિના...

કૈલિફોર્નિયામાં PM મોદીની બે ટૂક – UN 70 વર્ષથી નક્કી નથી કરી શક્યુ કે...

Desk - newstok24                          એક વર્ષ પછી અમેરિકાને પીએમ મોદીની એટલી જ આતુરતા હતી. એ જ તારીખ એ જ મહિનો 18000થી વધુ ભારતીયોની એવી...