દાહોદ જિલ્લાના હર ઘર તિરંગો કાર્યક્રમમાં સહભાગી થવાના શપથ લેતા જિલ્લા પંચાયતના કર્મયોગીઓ

જિલ્લા પંચાયત દાહોદ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થઈને ઘરે તિરંગો લહેરાવાના શપથ અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ નાગરિકોને પણ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા...

દાહોદ નગરપાલિકાનાં ઠક્કરબાપા સભાખંડમાં સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ

દાહોદ શહેર નગર પાલિકા ભવનના ઠક્કર બાપા સભાખંડમાં આજે તા.૨૯/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. વંદે માતરમ ગાન સાથે આ સભા શરૂ થઈ હતી અને ત્યારબાદ દાહોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા મળેલ...

ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં ખેતરમાં મગરે દેખા દેતા સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ

ફતેપુરા રેન્જ કચેરીના કર્મચારીઓ તથા પ્રકૃતિ મંડળના સભ્યોએ રેસ્ક્યુ કરી મગરને પકડી પાડવામાં આવ્યો. સાડા ત્રણ વર્ષના ઝડપાયેલા મગરને કડાણા જળાશયમાં સહી સલામત છોડવામાં આવશે - R.F.O. ફતેપુરા.પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સરસવા...

દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે ગુજરાત પોલીસ ની અદ્યતન ટેકનિક E – FIR...

દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારના પોલીસ વિભાગ સાથે પ્રજા ને પણ ડિજિટલ ટેકનોલોજી સાથે જોડી અને લોકોને પણ પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશન ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન FIR હવે...

નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન

જિલ્લા પોલીસ વિવિધ ઇવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ બિરદાવતા નાયબ પોલીસ મહાનિરીક્ષકદાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યું છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા S.P. બલરામ મીણાના...

ફતેપુરામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીના પૂતળાનું દહન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં  તાલુકાના ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય કરેલી ટિપ્પણી પર પોતાનું વલણ વધુ તીવ્ર બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી...

લીમડી કુમાર શાળામાં યોજાયો બાળમેળો, લીમડી CRC કો – ઓર્ડીનેટર નાં હસ્તે થયો શુભારંભ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી મથકે લીમડી કુમાર શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળ મેળાનો શુભારંભ લીમડી કુમાર શાળાનાં CRC કો - ઓર્ડીનેટર નાં વરદ્ હસ્તે કરવામાં આવ્યો. આ બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા દાહોદમાં જિલ્લા...

ભારતની અસ્મિતાને લાંછન લાગે તેવું કૃત્ય કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કોગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિરરંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે "રાષ્ટ્રપતિ" ના બદલે "રાષ્ટ્રપત્ની" જેવા અશોભનીય...

“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામને જિલ્લા...

૭૫@કલામ લાઇબ્રેરી – દાહોદ જિલ્લાની ૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય ઊભા કરાશે. નાના ભૂલકાઓમાં જ્ઞાન સિંચન માટે પુસ્તકાલયો મહત્વનાં - જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી.આઝાદીના અમૃત મહોત્સવની દાહોદ જિલ્લા પ્રશાસન દ્વારા ઉમદા રીતે...

દાહોદ જિલ્લાના મીરાખેડી CHC સેન્ટરના કર્મચારીઓ મનફાવે ત્યારે નોકરી પર આવે જાય છે –...

દાહોદ જિલ્લાના આજે તા.૨૮/૦૭/૨૦૨૨ ને ગુરુવારના રોજ CHC મીરાખેડી ખાતે સવાર ના ૦૯.૩૦ વાગ્યા હોવા છતા કેશ કાઢવા માટે કેશબારી તો ખુલી પરંતુ કેશબારી પર કોઈ પણ કર્મચારી બેઠલ નથી. તેવી જ રીતે OPD...