ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડાની ઉજવણી કરવામાં આવી. કેવડા ત્રીજની ઉજવણી ભાદરવા સુદ ત્રીજનાં દિવસે કરવામાં આવે છે. કેવડા ત્રીજને હરિ તાલીકા વ્રત પણ કહેવામાં આવે...

ફતેપુરા પોલીસ દ્વારા ભીચોર ગામના બળાત્કારના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી લેવામાં આવ્યો

ઘાસ કાપવા ગયેલી મહિલા પર બળાત્કાર કરનાર આરોપીને ઝડપી જેલના હવાલે કર્યોફતેપુરા તાલુકાના ભીચોર ગામ થોડા દિવસ પહેલા ખેતરમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર તેના જ કુટુંબના વ્યક્તિએ બળાત્કાર ગુજારીને નાસી છૂટ્યો હતો. તેની...

દાહોદ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અન્ય સ્થળે સ્થળાંતરિત થતા અધિકારીઓનો કર્મવીર સન્માન સમિતિ,...

આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ કાર્ય કરતી "વ્યક્તિ વિશેષ" ના સન્માન કરવાની પરંપરા રહી છે. આ જ પરંપરામાં આજે તા.૨૯/૦૮/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અન્ય સ્થળે સ્થળાંતરિત થતા અધિકારી એચ.જે.બેન્કર્સ...

દાહોદના લીમખેડા સર્કીટ હાઉસ નજીક ટ્રકમા આગ લાગી હોવાની ઘટના સામે આવી

લીમખેડા સર્કિટ હાઉસ નજીક હાઇવે રોડ ઉપર ગત મોડી રાત્રે ચાલુ ટ્રકના એન્જીનમા આકસ્મીક આગ ભભુકી ઉઠી હતી, જેના લીધે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર...

દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મકલ્યાણકની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક...

જૈન ધર્મના પાવન પર્વ પર્યુષણના પાંચમા દિવસ એટલે તા.૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના એકમના પાવન દિવસે દાહોદ જૈન સંઘ દ્વારા વહેલી સવારે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દેરાસર ખાતે પૂજા કરવામાં આવી ત્યાર પછી સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને...

દાહોદ જિલ્લા રેડક્રોસ શાખા દ્વારા આજે “સુંદર – શોભા” AC મેમોરિયલ હોલ અને  “કૌશલ્યા-ખુશાલી”...

THIS NEWS IS SPONSORED BY -- RAHUL HONDAઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા સાંપ્રત સમયમાં રેડક્રોસની સિદ્ધિઓ તેનું મહત્વ તથા ભૂમિકાની ઝાંખી કરાવતા માનવ સેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા તેમજ આ પ્રસંગે નવનિર્મિત...

ફતેપુરાના પીપલારા નિષ્કલંક ભગવાન મંદિરેથી કાવડ યાત્રાનું કરાયું આયોજન

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ધાર્મિક કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા.ફતેપુરા તાલુકાના પીપલારા ગામે નિષ્કલંક ભગવાન મંદિરે કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસના છેલ્લા દિવસ શનિવાર અને અમાવસ્યાના પવિત્ર દિવસે યાત્રાનું આયોજન કરાયું હતું....

ફતેપુરા પોલીસને એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી પકડી ભોગ બનનાર બાળકનો કબજો...

ફતેપુરા પોલીસને ઉપલા અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જણાવેલ હોય ફતેપુરા તાલુકામાં કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી જેલ ના હવાલે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે તા.૨૭/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ...

દાહોદની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નવનિર્મિત “સુંદર-શોભા” AC હોલ તથા “કૌશલ્યા-ખુશાલી” ફિઝિયોથેરાપી સેન્ટરના...

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સિદ્ધિઓ તેનું મહત્વ તથા ભૂમિકાની ઝાંખી કરાવતા માનવસેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા તેમજ આ પ્રસંગે નવનિર્મિત "સુંદર-શોભા" AC હોલ તથા કૌશલ્યા ખુશાલી ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ તા.૨૮/૦૮/૨૦૨૨...

લીમખેડા તાલુકાના દુધિયા ગામના મુખ્ય દ્વાર થી આઝાદ ચોક સુધી ખાડાઓની ભરમાર, નગરજનો ત્રાહિમામ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામના મુખ્ય દ્વાર થી આઝાદ ચોક અને સરકારી હોસ્પિટલ સુધી ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે. જ્યારે નગરના જાગૃત નાગરિકો દ્વારા તલાટી કમ મંત્રી અને સરપંચને જાણ કરતા સરપંચ...