આણંદ ના વલ્લભવિદ્યાનગર ટ્રાન્સપોર્ટ અસોસિએસન દ્વારા ટોલ બૂથ અને TDS વધારા ના...

NewsTok24 - Viral Mehta - Anandઆજે 11.30  કલ્લાકે આણંદ ના વલ્લભવિદ્યાનગર  ટ્રાન્સપોર્ટર     અસોસિએસન દ્વારા  સમગ્ર ભારતમાં ચાલી રહેલા ટોલ  બૂથ અને TDS ના ભાવ વધારા ના વિરોધ માં અને  ભારતીય  ટ્રાન્સપોર્ટર દિલ્હી અને અખિલ ગુજરાત ટ્રક  ટ્રાન્સપોર્ટ...

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા પોલીસ મથક ના PSI એ. આર. ગઢવીને ACB એ રૂપિયા...

NewsTok24 - Digvijaysinh Chauhan - Jhalod                                         દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ACB એ આજ રોજ ઈરફાન અબ્દુલ્લા વસ્તા રહેવાસી ભરૂચ તાલુકાના 30/09/2015 ની ફરિયાદ ના આધારે આજે ઝાલોદ ખાતે અશોક રામદાન...

ગાંધી જયંતી નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ શાળાના નાના...

NewsTok24 - Keyur Parmar - Dahodગાંધી જયંતી નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ શાળાના નાના ભૂલકાઓ દ્વારા રેલી નું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા આધી રોતી ખાયેંગે દેશ કો...

હિરોલા ગામની તડગામ વર્ગ પ્રાથમિક શાળામાં આચાર્ય અને તેમના પત્નીએ શિક્ષિકાને ધક્કો મારતા માથામાં...

NewsTok24 - Digvijaysinh - Jhalod                                સંજેલી તાલુકાના હિરોલા ના તડગામ વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા પ્રીતિબેન ભુલેકરના કહેવાપ્રમાણે તેઓ પોતાના આચાર્યને મળવા ગયા હતા ત્યારે આચાર્યના ઓફિસમાં આચાર્ય પોતે અને તેમના પત્ની હાજર...

ફતેપુરા પોલીસે લુંટના 2 વોન્ટેડ આરોપી ઝડપી પડ્યા

NewsTok24 - Sabir Bhabhor - Fatepuraફતેપુરા તાલુકામા થયેલ 2 લુંટ કેસના આરોપી ઝડપાયા. - પોતાના મામાના જ ઘરે લુંટ ચલાવી હતી. - 2 જગ્યા એ કુલ રુપીયા 82000/- ની લુટ. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.09/09/2015 ના રોજ...

મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો

1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું. (4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં. (5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી...

બિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા

મિબિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અત શાહને નરભક્ષી ગણાવ્યાગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (11:29 IST)Share on facebookShare on twitterShare on google_plusone_shareShare on printMore Sharing ServicesNewsTok24 Desk             ...

ફતેપુરા ના નવાગામે અકસ્માત થતા 2 વેપારી સાથે મારકુટ કરી રુપિયા 35000 ની લુંટ

Sabir Bhabhor - Fatepuraપ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા ના રહેવાસી રીઝવાનભાઇ યુસુફભાઈ ગુડાલા તથા તેમની સાથે ભાગીદારી મા ધંધો કરતા ઈરફાનભાઈ હુસેનભાઈ મતાદાર બન્ને વેપારી આનંદપુરી (રાજસ્થાન) થી પોતાની દુકાન બંધ કરી સાંજના સમયે ફતેપુરા...