દાહોદના તાલુકા પંચાયત પાસે મોડી સાંજે ગોધરા R.R.Cell ના Psi એ.એસ.ચૌધરી અને ટીમને માહિતી મળી હતી કે અમુક ઈસમો ₹500 અને ₹1000 ની જૂની બંદ થયેલ નોટો બદલવા ગરબાડા થી દાહોદ આવે છે જે બાતમીના આધારે વોચ ગોઠવી અને રાહ જોતા હતા તેવામાં ત્રણ ઈસમો સ્કૂટર ઉપર આવતા તેઓ પોલીસ ની હીંચલ જોઈ ઘભરાઇજતા પોલીસે ચક કર્યું તો તેમની પાસેથી 14લાખ ની જૂની નોટો નીકળી હતી. પોલીસે આ નોટો એક સ્કૂટર અને ત્રણ મોબાઈલ કબ્જે લઈ આ મામલે ગોધરા R R Cellના PSI નવલસિંહ ભાભોર, હેમંત ગોહિલ અને રમેશ પરમાર તમામ ગરબાડા તાલુકાના આ તમામ ની અટક કરી પૂછ પરછ હાથ ધરી છે.
R R Cell ગોધરાના psi એ.એસ.ચૌધરી અને ટીમે ₹14લાખની 500 અને 1000ની જૂની નોટો ઝડપી ત્રણ ની અટક કરી
RELATED ARTICLES