” અચ્છે દિન ” ના વાયદામાં ભાજપ સફળ લોકોને પેટ્રોલ ડીઝલમાં વધુ આપી વેટ અને શેષની લપડાક : ધનસુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુસિંહ ઠાકોર

0
423

 

IMG_20150715_171644_20150715172329541-1-1

logo-newstok-272

Rakesh Maheta – Arvalli 
અચ્છે દિન ના નારા ગુંજવી ને લોકો ને બ્રમિત કરી કેન્દ્રમાં બેસનારી આ  સાકારે ફરી ગુજરાત ના લોકો ની  નાખી છે. જયારે મનમોહનસિંહ વખતે ક્રુડ 24 રૂપિયે હતી ત્યાર પેટ્રોલ 30 રૂપિયે લીટરે હતું અને હાલ્લ માં મોદીજી ની મહેરબાની થી 64 રૂપિયે છે જયારે ફરી ક્રુડ 34 રૂપિયે છે. મોટી મોટી વાતો કરવાવાળા આ ભાજપના નેતાઓ હવે કેમ કઈ બોલતા નથી.
 સમગ્ર દેશમાં જયારે પેહલા થીજ ગુજરાત માં વેટ વધુ વસુલવામાં આવે છે તો ફરી પેટ્રોલ ડીઝલમાં વેટ વધારી લોકો ની કમર તોદીની નાખી છે. એક તો પેહ્લેથીજ શક દલ અને ચોખા જેવી જીવન જરૂરિયાત ની ખાદ્ય અપૂરતી ની વસ્તુઓમાં ગગન ચુમ્બી ભાવો તહી રહ્યા છે તેના પર તો કોઈ નિયંત્રણ સાકાર લાવી નથી સાકી અને જે વસ્તુમાં સીધું નિયંત્રણ  તેમાં કેમ લાવતી નથી અને ઉપર થી ભાવ વધારો ઝીકી દીધો .અન્ય પડોસી રાજ્યો માં કોઈ પેટ્રો પેદાસ નથી થતી તોપણ ત્યાં પેટ્રોલ ડીઝલ આપડા રાજ્ય કરતા સતા છે એવું કેમ? શું આપડે ભોળા ગુજરાતી ઓનેજ બધે લુટી લેવા છે. સલેસ ટેક્ષ તો કે ગુજરાત , ઇન્કમ ટેક્ષ તો કે ગુજરાત , શું આખા દેશમાં બીજા કોઈ રાજ્યો જ નથી? ગમે તે હોય આ ભાવ વધારો સરકાર પાછો ખીચે તે માટે ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિએ વિરોધ કરી અને ગુજરાતના મુખ્યમંત્રી ને આવેદન પત્ર આપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here