Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદઆવતી કાલ થી શરુ થતી S.S.C. / H.S.C. ની પરીક્ષાને લઈ જીલ્લા...

આવતી કાલ થી શરુ થતી S.S.C. / H.S.C. ની પરીક્ષાને લઈ જીલ્લા કલેકટરનું જાહેરનામું અમલમાં

દાહોદ જિલ્લામાં આવતી કાલ તા.૧૪/૦૩/૨૦૨૩ ને મંગળવારના રોજ થી ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા યોજાનાર છે. જે અનુસંધાને DJ માલિકો/ઓપરેટરને બોલાવી જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.હર્ષિત ગોસાવીનાઓએ બહાર પાડેલ જાહેરનામાની એક નકલ દરેક DJ માલિક/ઓપરેટરને આપવામાં આવેલ તેમજ વાચી સંભળાવી જાહેરનામામાં જણાવેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા સમજ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments