Friday, January 3, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ નગર પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર

ઝાલોદ નગર પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર

ઝાલોદ નગર પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર, બે માસનો પગાર ચૂકવવામાં ન આવતા અને ઇ.પી.એફ નવ માસથી મળેલ નથી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલિકાના સફાઈ કામદારો તા.૧૩/૦૯/૨૦૨૨ મંગળવારના દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયેલ છે, સફાઈ કામદારો દ્વારા નગર પાલિકાના ચીફ ઓફીસર તેમજ પ્રમુખને એક આવેદન સફાઈ કામદારોની સહી કરી નગર પાલિકામાં આપેલ છે. તે આવેદન અનુસાર સફાઈ કામદારોને છેલ્લા બે માસનો પગાર તેમજ છેલ્લા નવ માસથી ઇ.પી.એફ તેમને મળેલ નથી.

વધુમાં તા.૦૧/૦૫/૨૦૧૮ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીનું ઇ.પી.એફ પણ તેમને આજ સુધી તેમને મળેલ નથી, સફાઈ કામદારોને પગાર સિવાય બીજો કોઈ સહારો નથી, આવું લેખિત આવેદનપત્ર નગર પાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments