આજે તા.૦૬/૦૭/૨૦૨૨ ને બુધવારના રોજ ગલાલીયાવાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે કોને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ પરમાર, તાલુકા સભ્ય જશવંતભાઈ સંગાડા, ટીકુભાઈ ચૌહાણ, મોનાલીસા સિસોદિયા, હિમાંશુ પંચાલ, બુથ પ્રમુખો, ટીમ મોદી સપોર્ટર સંઘના સુમનબેન, કુલદીપ, શાળાના બાળકો, શિક્ષકો, આચાર્ય તથા ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ગલાલીયાવાડ સીટના પ્રભારી અને તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ નીલકંઠભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું
