Saturday, January 18, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાદાહોદના લીમખેડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શૈલેશ ભાભોર ભવ્ય જીત મેળવશે

દાહોદના લીમખેડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શૈલેશ ભાભોર ભવ્ય જીત મેળવશે

દાહોદ જિલ્લાનાં લીમખેડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર શૈલેષ ભાભોરને જંગી બહુમતીથી વિજય અપાવવા મતદારોમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે.
લીમખેડા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ 256 બુથમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થાય તે માટે ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાજપનું બુથ મેનેજમેન્ટ અને પેજ કમિટી આયોજન ભાજપના વિજય માટે ખૂબ જ પ્રભાવશાળી જોવા મળી રહ્યો છે. ભાજપની વિકાસલક્ષી નીતિને કારણે ગુજરાતમાં ભાજપ 150 કરતાં પણ વધુ બેઠકો સાથે સરકાર રસ છે તેવું વાતાવરણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, ત્યારે લીમખેડા વિધાનસભા બેઠકમાં પણ ધારાસભ્ય શૈલેશ ભાભોરનો ઐતિહાસિક વિજય જંગી બહુમતી સાથે થવા જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા સાથે સુખ સમૃદ્ધિ માત્રને માત્ર ભાજપ સરકારમાં જ આપી શકે તેવા ઠેર ઠેર પ્રજાજનો વ્યક્ત કરી રહ્યા છે. ભાજપનો લીમખેડા વિધાનસભાના તમામ ગામોમાંથી ભાજપના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોરને જંગી મતો સાથે વિજય અપાવવા ભરપૂર સમર્થન મળી રહ્યું છે. લીમખેડા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારી મિત્રો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ખભે થી ખભા મિલાવી સમગ્ર વિધાનસભા મતવિસ્તારમાં લોક સંપર્ક સાથે ભાજપની વિકાસ ગાથાનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સૂત્ર સાથે ભાજપને મત આપવાની હતી અને પ્રજાજનોમાંથી ભારતીય જનતા મળી રહ્યું છે લીમખેડા વિધાનસભા ભાજપને કેસરિયો 50000 થી વધુ ની સસાઈ સાથે ભાજપનો ઐતિહાસિક વીજય સ્પષ્ટ અને નિશ્ચિત મનાઈ રહ્યો છે કારણ કે BTP ઉમેદવાર પોતાનો ઉમેદવારી પરત ખેતી ભાજપમાં જોડાયા ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંગઠન વિપુલ ડામોર પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા આમ આમ આદમી પાર્ટી અને BTP ના ઉમેદવારના બંને પોતપોતાના સાથી કાર્યકર મિત્રો જોડે ભાજપમાં જોડાતા આ વખતે શૈલેષભાઈ ભાભોર ખુબજ જંગી સરસાઈથી જીતે તેવું લાગી રહ્યું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments