દાહોદ ચાકલીયા અંડર બ્રિજ પર અપલાઈનમાં ગૂડ્સ ટ્રેનનું ઇન્જીન ખોટકાતા દિલ્હી થી બોમ્બે જતી ટ્રેનો એક કલ્લાકથી વધુ લેટ થઇ  ( exclusive )

0
1623

 

photo pravin parmarNewsTok24 – Pravin Parmar – Dahod
દાહોદના ચાકલીયા અંડર બ્રીજ પાસે આવી અને દિલ્હી તરફથી આવતી અને મુંબઈ તરફ જતી એક કોલસા ભરેલી માલગાડી નું એન્જીન બરોબર દાહોદના બ્રીજ ઉપર આવીને કોલસા ભરેલ હોવાથી એક દમ એન્જીને લોડ લેવાનું બંધ કરતા એક કલ્લાક થી પણ વધુ સમય માટે અપ ડાઉન બંને બાજુનો ટ્રાફિક ખોટ કયો હતો.
 આ ટ્રાફિક ના કારણે જે ટ્રેનો લેટ  પડી હતી તેમાં દેહરાદુન એક્સપ્રેસ , રતલામ મેમુ  તથા પાછળ આવતી અવધ એક્સપ્રેસ પણ લેટ પડી હોવાનું જાણવા મળેલ છે. રેલ્વેના અધિકારીયો ને આ બાબતે પૂછતા બનાવ ના એક કલ્લાક બાદ પણ હમણાં પાંચ મિનીટ પેહલા થયું છે તેવું જણાવ્યું  હતું અને મીડિયાથી હકીકત છુપાવાની કોસિસ કરી હતી . અને એક વખત તો રેલ્વે દાહોદ ના સ્ટાફ ધ્વારા ટોચન એન્જીને થી કોશિસ કરવામાં આવી હતી પણ તે નિષ્ફળ ગઈ હતી. પરંતુ પછી બીજીવાર  પ્રયત્ન કારાતા અંતે દોઢ કલ્લાક ની મેહનત બાદ અપલાઈન શરું થઇ હતી અને બોરડી રોકેલી દેહરાદુન દાહોદ આવી હતી અને દાહોદ પ્લેટફોર્મ એક પર ઉભેલી મેમુને પાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here