આજે તા.૦૨/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ થયેલ ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસના બાબુ કટારા અને ભાજપના મહેશ ભૂરિયાની પેનોલો આમને સામને હતી, જેમાં લીમડીના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ મહેશભાઈ ભુરીયાની પેનલનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાસભાના દંડક રમેશ કટારાએ તેઓની મુલાકાત કરી અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનો વિજય
RELATED ARTICLES