દાહોદ જૈન સંઘ દ્વારા ગુરુસપ્તમીની ઉજવણીના ભાગ રૂપે શોભા યાત્રા કાઢવામાં આવી

0
154

HIMANSHU DARJI – DAHOD

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદ જૈન સંઘ દ્વારા ગુરુસપ્તમીની ઉજવણીના ભાગ રૂપે શોભા યાત્રા કાઢવામાં આ શોભાયાત્રા નગર પાલિકા ચોકથી સવારના અંદાજે ૦૯:૩૦ કલાકે નીકળી દૌલત ગંજ બજાર થઇ હનુમાન બજારની ખૂંટ પર આવેલ મંદિરે દર્શન કરી ગાચ્છાધિપતિ મહારાજ સાહેબની નિશ્રામાં મંદિરે આ શોભાયાત્રા શ્વેતામ્બર મંદિરે પહોંચી હતી ત્યાં ગુરુજીનું પ્રવચન થયું હતુ અને ત્યારબાદ સ્વામીવત્સલ્યનો કાર્યક્રમ  રાખેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here