દાહોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે અભિષેક મેડા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંત દેસાઈની વરણી થઈ

0
1004

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના લોકોની આતુરતાનો અંત. આજ રોજ તા.૦૮/૦૬/૨૦૧૮ શુક્રવારે દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. દાહોદ જિલ્લા ભાજપ મોવડી મંડળના આદેશ અનુસાર આ બંને પદની વરણી કરવામાં આવી. દાહોદ નગર પાલિકાના પ્રમુખ તરીકે અભિષેક મેડા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંત દેસાઈની જાહેરાત થતા લોકોની આતુરતાનો અંત આવ્યો અને ભાજપ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકોએ દાહોદ નગર પાલિકા થી દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ઝુલુસ કાઢ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here