દાહોદ – રેંટિયા રેલ્વે સ્ટેશન ની વચ્ચે કોઈ અપ ટ્રેન ની અડફેટમાં અજાણ્યા ઇસમનું મોત

0
125

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પો. સ્ટે. અ.મોત નં. ૨૬/૧૯ CRPC કલમ ૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યા પુરુષ ઉં.વ. 25 ના આશરાનો તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ રાત્રીના ૨૩:૪૦ કલાક પહેલાં દાહોદ અને રેંટિયા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી. નં. ૫૩૯/૨૫/૨૭ ની વચ્ચે કોઈ પણ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી બાઈક કપાઈ મરણ ગયેલ હોઈ જે મરણ જનારના કોઈ વાલી વારસો ન હોવાથી મરણ જનારના વાલીવારસોને આ બાબતની જાણ કરવા સારું મરણ જનારની ઉં.વ. ૨૫ અંદાજે, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ ૫” x ૫”, જમણા હાથની કલાઈ ઉપર અંગેજીમાં J લખેલ છે, તેને શરીરે કાળા કલરનું અડધી બાંયની ટી-શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલ છે.

આ અજાણ્યા પુરુષના કોઈ વાલી વારસો હોય તો દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here