દાહોદ શહેરના ગોદી રોડની  ભાગ્યોદય સોસાયટીમા રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો 

0
367

IMG-20151017-WA0110  NewsTok24 – Rajendra Sharma – Godi road Dahod
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર મા આવેલ ભાગ્યોદય સોસાયટીમા મહિલાઓ દ્વારા દશેરા નિમિતે રાવણ દહન ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ગોદી રોડના ભાગ્યોદય સોસાયટીના તમામ રહીશો આ કાર્યક્રમ જોવા ઉપસ્થિત રહ્યા હતા.  IMG-20151022-WA0199

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here