દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લાના તમામ વિભાગોના કરાર આધારિત કર્મચારીયો મોટી સંખ્યામાં હાજર રહી રેલી કાઢી

0
541

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લાના તમામ વિભાગોના કરાર આધારિત કર્મચારીયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી ભેગા મળી એક વિશાલ રેલી દ્વારા દાહોદના સીટી ગ્રાઉન્ડ થી શરુ કરી અને દાહોદ ના જુની કોર્ટ રોડ થી દાહોદ નગરપાલિકા વાળા રોડ ઉપરથી સુત્રોચ્ચાર સાથે ભગિની સર્કલ થી સ્ટેશન રોડ થઇને દાહોદ જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા જ્યાં બહાર કંપાઉન્ડમાં સુત્રોચ્ચાર કરી અને પછી દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું અને જણાવ્યું હતું કે જો આવનાર 15 દિવસમાં તેમનો આ બાબતે ગુજરાત સરકાર દ્વારા નિરાકરણ લાવવવામાં  નહિ આવે તો સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા કરશે અને જરૂર પડે જ્વલંત આંદોલન પણ કરશે. તેવું દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કિરણ પંચાલ તેમજ હિરલ દેસાઈ દાહોનાઓએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here