દાહોદ સુરક્ષા સેતુ દ્વારા મહિલાદિન નીમ્મીતે 181અભયમની મોબાઈલ એપ  લૌંચ  કરી મહિલાદિનની ઉજવણી કરાઈ 

0
941
keyur parmar
logo-newstok-272-150x53(1)
KEYUR PARMAR DAHOD
દાહોદ જીલ્લા પોલીસ વડા  સાંજે જીલ્લા પોલીસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે આજે દાહોદ જીલ્લા પોલીસવડા મનોજ નીનામા , દાહોદ નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા ની હાજરીમાં તેમજ સુરક્ષા સેતુ અને એક NGO ના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન 181અભયમ યોજીનાઈ મહિલા હેલ્પલાઈન ની એપ લૌંચ કરી હતી. તેમજ NGO  ધ્વારા મહિલા પોલીસ કર્મીઓને સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દાહોદ પોલીસ ભવનના કોન્ફરન્સ હોલ ખાતે દહ્ડો ની તમામ મહિલા પોલીસ તેમજ NGO ના સભ્યો તેમજ પ્રમુખ અને નગરપાલિકાના ગોદી રોડ ના નગર સેવક મેડા અને અન્ય પોલીસ કર્મિયો ઉપસ્થિત  અને આ તમામ મેહમાનો ની હાજરી માં મહિલા પોલીસ ધ્વારા કેક કાપી અને આ  વધાવી લેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here