THIS NEWS IS SPONSORED BY –– SHRI KRUSHNA SWEETS
ગોધરા મહાનિરીક્ષક ગોધરા રેન્જ DIG એમ.એસ. ભરાડા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર, નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ, ઝાલોદ ડિવિઝનના ઈંસ્પેક્ટર એમ.જી. ડામોરનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય તેના અનુસંધાને અને તેઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ફતેપુરા પી.એસ.આઇ. બરંડા અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમિયાન પી.એસ.આઈ બરંડાને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલી છે તે મુજબ વલુંડી ગામનો આરોપી IPC કલમ 363, 366 નો ગુનેગાર અને ભોગ બનનાર બંને પરત આવવાની બાતમી મળતા સદર આરોપીની ગામની નજીક વોચ રાખી તપાસમાં હતા. તે દરમ્યાન ભોગ બનનારની સાથે મળી આવેલ હતો. જે સફળતા ફતેપુરા પોલીસને મળી હતી. પોલીસે તેેેનીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.