ધનસુરામા ઉરીમા શહીદ થયેલ વીર સૈનિકો ને  શ્રદ્ધાંજલી આપતો  કાર્યક્રમ યોજાયો              ચાયનીસ  વસ્તુ ધનસુરામા  બહિષ્કાર કરાશે

0
480

   Rakesh mahetalogo-newstok-272-150x53(1)RAKESH MAHETA BUREAU ARVALLI

 અરવલ્લી જિલ્લાના ધનસુરામા ઉરીમા દેશ ની રક્ષા કરતા દેશ ના જવાનો ઉપર પાકિસ્તાનની આંતકી હુમલામા શહીદ થયેલ દેશના જાબાજ વીરોને શ્રધ્ધાંજલી આપવા માટે ધનસુરા પ્રખંદ વિશ્વહિંદુ પરીષદ અને બજરંગ દલ  ધ્વારા  સમસ્ત  ધનસુરા નગરમા રાત્રે મોટી સંખ્યામા નગરજનો હાજર રહીને દેશ ભક્તિનાના નારા સાથે શહીદ વીર જવાનો નું મૌન પાડી હાથમા મીણબત્તી સરગાવી ને શ્રધ્ધાજલીનો કાર્યક્રમ છેલ્લા ચાર દિવસથી ચાલી રયો છે અને 8 તારીખ સુધી સમસ્ત નગરમા ચાલી  દેશેરાના દિવસે પાકિસ્તાની રાવણનું દહન કરવામા આવશે જેમા મોટી સંખ્યામા નગરજનો હાજર રહી પાકિસ્તાની આતંકી રાવણનો નાશ કરશે.arvalli-uri-javan-shradjlinavi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here