Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદફોટામાં દર્શાવેલ છોકરી ડાંગ જિલ્લામાંથી મળી આવેલ છે લગતા વળગતાએ "સખીવન સ્ટોપ,...

ફોટામાં દર્શાવેલ છોકરી ડાંગ જિલ્લામાંથી મળી આવેલ છે લગતા વળગતાએ “સખીવન સ્ટોપ, આહવા” નો સંપર્ક કરવો

આ સાથે ફોટોમાં દર્શાવેલ છોકરી કે જેની પાસે થી દાહોદની ટિકિટ મળી આવેલ તે છોકરી ડાંગ જિલ્લાના ભરાડી ગામેથી મળી આવેલ છે. જે કોઈને પણ આ છોકરીના વાલી વારસની જાણ મળી આવે તો “સખીવન સ્ટોપ” આહવા નો સંપર્ક કરવો.

વધુમાં આ સમાચાર ની લિંક બીજા તમામ ગ્રુપમાં પણ ફોરવર્ડ કરવા તથા જાણ કરશો. જેથી આ છોકરીના વાલી વારસ સુધી આની જાણ થઈ શકે અને તેમને તે છોકરી સુપરત કરી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments