ફોટામાની વ્યક્તિ મનમોહન ઢાક છે જે ગુમ થયેલ છે વિગત મળતા ગરબાડા પોલીસનો સંપર્ક કરવો

0
624

Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272-150x53(1)

Priyank Chauhan – Garbada

ગરબાડા પોલિસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ,જશવંતભાઈ  દિતાભાઈ ઢાક, રહે. સાહડા (તળાવ ફળિયા)તા.ગરબાડા, જી.દાહોદનાનો છોકરો નામે મનમોહનસિંહ જશવંતભાઈ ઢાક, ઉંમર વર્ષ.૧૯, દાહોદ નવજીવન આર્ટ્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રંગ ઘઉં વર્ણ છે, ઊંચાઈ ૫ ફુટ ઉપરની છે. શરીરે સફેદ ટી-શર્ટ પહેરેલ છે, જે વહેલી સવારમાં સાત વાગ્યાના અરસામાં ઘરના કોઈપણ માણસને કહ્યા વગર ક્યાંક નીકળી ગયેલ છે. તેની તપાસ કરતાં મળી આવેલ નથી. તે મગજનો અસ્થિર જેવો છે. જે ગુમ થયેલ હોય જે કોઈને મળી આવે તો ગરબાડા પોલિસ સ્ટેશનમાં અથવા નજીકના પોલિસ સ્ટેશનમાં જાણ કરવી.

        મનમોહનસિંહ જશવંતભાઈ ઢાક ગુમ થયા બાબતની જશવંતભાઈ દિતાભાઈ ઢાકે તારીખ.૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસે જાણવાજોગ નંબર.2/16 થી નોંધ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here