બાવળા ખાતે કિશોરીઓની ક્ષમતા તથા કૌશલ્ય વર્ધન તાલીમ શિબિર યોજવામાં આવી

0
360

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA VIRAMGAM

-શિબીરમાં દેવ ધોલેરાના આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.સીમાબેન પોલરા માર્ગદર્શન આપવામાં આવ્યુ.

આઈ.સી.ડી.એસ. વિભાગ બાવળા તથા મહિલા વિકાસ સંગઠન બાવળાના સંયુક્ત ઉપક્રમે કિશોરીઓની ક્ષમતા તથા કૌશલ્ય વર્ધન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાવળા ૧ અને બાવળા ૨ આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત  શિબરમાં સરકારી આયુર્વેદ દવાખાનુ દેવ ધોલેરાના આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.સીમાબેન પોલરા,આઇસીડીએસ વિભાગના સુપરવાઇઝર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, કીશોરીઓ ઉપસ્થીત રહી હતી. કિશોરીઓની ક્ષમતા તથા કૌશલ્ય વર્ધન તાલીમ શિબિરમાં દેવ ધોલેરાના આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.સીમાબેન પોલરા દ્વારા એડોલેસન્ટ એજ્યુકેશન, સ્ત્રીરોગ નિદાન તથા સારવાર માર્ગદર્શન, રસોડાનાં મસાલાઓનો ઔષધીય ઉપયોગ,સ્વચ્છતા માર્ગદર્શન વગેરે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here