Wednesday, February 19, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદમિરાખેડી આઉટ પોસ્ટ ચોકી બનતા આસપાસના વિસ્તારોને રાહત : ફરિયાદ માટે હવે...

મિરાખેડી આઉટ પોસ્ટ ચોકી બનતા આસપાસના વિસ્તારોને રાહત : ફરિયાદ માટે હવે લીમડી નહિ જવું પડે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મિરાખેડી આઉટ પોસ્ટમાં આવતા નીચે જણાવેલ તમામ ગામડાઓના સરપંચ તથા જાહેર જનતાને જણાવવાનું કે આજે તા.૦૩/૦૪/૨૦૨૩ ને સોમવારના રોજ થી લીમડી પોલીસ સ્ટેશનની મિરાખેડી આઉટ પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. મિરાખેડી આઉટ પોસ્ટમાં આવતા તમામ ગામના અરજદારોને લીમડી પોલીસ સ્ટેશન સુધી ધક્કો ન ખાવો પડે તે માટે મિરાખેડી ગામે PHC ની બાજુમાં આવેલ મિરાખેડી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદ/અરજી માટે જવા ગ્રામજનોને જણાવવામાં આવે છે. અને હવેથી આપની ફરિયાદ /અરજી માટે લીમડી નહિ જવું પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments