ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિસ્તારનાં એક લાખ જેટલા ભાવિક ભક્તોની ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા રાજસ્થાન – ગુજરાતની બોર્ડર પાસે આવેલા મહીસાગરના કિનારે આવેલ પૂજ્ય જ્યોતિષર મહારાજની તપોભૂમિ એવા દાદપુરી ધામમાં આરતી પૂજા કરી મહન્ત મંયકભાઈના વરદ્ હસ્તે મોટી પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો.
રાજસ્થાન – ગુજરાત બોર્ડર પાસે આવેલ દાદપુરી પવિત્ર ધામમા આરતી પૂજા કરી મોટી પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ
RELATED ARTICLES