લીમખેડા ની પાણીયા પ્રાથમીક શાળા ખાતે લીમખેડા તાલુકાનું ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયુ

0
723
?????????????

?????????????

logo-newstok-272-150x53(1)HIMANSHU PATEL DUDHIYA

લીમખેડા ની પાણીયા પ્રાથમીક શાળા ખાતે લીમખેડા તાલુકા નો ગણિત.વિજ્ઞાન પ્રદર્શન  લીમખેડા  ના ધારાસભ્ય વીંછિયાભાઇ ભુરીયા ની અધ્યક્ષતામા  યોજાયુ .આ પ્રદર્શન મા આશરે 120 જેટલી ક્રુતી આવી  હતી.કાર્યક્મ  મા જિલ્લા સભ્યો.તાલુકા સભ્યો.સી.આર.સી..બી આર.સી.તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી,શિક્ષકો.હાજર રહયા હતા.ધારાસભ્ય એ વિધ્યાર્થી વિજ્ઞાન  મા આગળ વધે તેવી શુભેચ્છા.આપી હતી.કાર્યક્રમ મા જિલ્લા સંઘ માથી માવી.સાહેબ.,શરતન ભાઈ,હાજર રહી માર્ગ દર્શન  આપ્યુ હતુnavi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here