વિરમગામના ભોજવા ગામ પાસે આવેલા અતિપ્રાચિન શીંગળાથર હનુમાનજીના મંદિર પટંગણમાં ભવ્ય રામકથાનો પ્રારંભ

0
296
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ ના ભોજવા ગામે થી  દોઢ કિલોમીટર  ના અંતરે પ્રાચીન મંદિર શ્રી  શીંગળાથર હનુમાનજી મંદિર ના પટંગણ ની જગ્યા માં રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ તા.3/4/2017ને ચૈત્ર સુદ સાતમથી તા.11/4/2017 ચૈત્ર સુદ પુનમને પૂર્ણાહુતિ થનાર છે
PERSONA PLUZ
વ્યાસપીઠ પરથી જાણિતા કથાકાર હિમાંશુ મહારાજ જાદવપુરાવાળા દ્વારા સવારે 09:00 કલાક થી 01:00 કલાક સુઘી કથાનું રસપાન કરાવવાંમાં આવે છે. આ કથાનું આયોજન રામકથા આયોજન સમીતી ભોજવા ગામ દ્વારા કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here