વિરમગામ શહેરના દબાણ બાબતે હિન્દુ હિત રક્ષક દળ દ્વારા બોર્ડ લગાવાયુ

0
186

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગોલવાડી – ભરવાડી દરવાજા રોડ ઉપરના દબાણો તથા ટાવર ચોક પાસેના દબાણો કોઈ પણ જાતની પૂર્વ નોટીશ વગર તા.૦૧/૦૧/૨૦૧૬ ના રોજ લારી ગલ્લાઓની તોડફોડ કરી વિરમગામ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવેલ અને આ બાબતે લારી ગલ્લાવાળાઓની રોજગારી બાબતે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જ્યારે સામાસુરીયા વિસ્તારમાં ગેરકાયદે મચ્છી માર્કેટ હટાવી અન્યત્ર જગ્યાઓએ બાંઘકામ કરી આપવાની જાહેરાત કરવામાં આવનાર નીતીથી શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેમાં આગામી તા.૧૪/૦૯/૨૦૧૭ ના રોજ પાલિકા ખાતે બોર્ડ બોલાવી ઠરાવ મંજુર કરવાનો નિર્ણય માટે સરકારી તંત્ર અને રાજકારણીઓ ગંભીર નોંઘ લેતે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here