દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીની મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તાલુકા કચેરીના પટાંગણમાં આજે તા.૩૦/૦૧/૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૧૧:૦૦ વાગે તાલુકાના મામલતદાર પી.આઈ. પટેલ તેમજ પુરવઠા મામલતદાર એસ.એમ.ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ભારત દેશ માટે આઝાદીની ચળવળમાં જે લોકોએ શહાદત વહોરી હતી તે શહીદોને સાચી શ્રધ્ધાંજલી આપવા માટે આજે શહીદ દિન નિમિતે બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકાની સરકારી કચેરીઓમાં અને શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં...