સાબરકાંઠા ની પુસરી ગ્રામ પંચાયતના સરપંચએ ગ્રામ કક્ષાનો પતન ઉત્સવ યોજ્યો જેમાં 700 બાળકો ને મફત પતંગ વિતરણ કરાયું

0
888

 

IMG_20150715_171644_20150715172329541-1-1

 

 

logo-newstok-272Rakesh Maheta Arvalli

કર્મ કરવુંજ હોય તો કઈ પણ રીતે થાય એજ ઉક્તિ ને સાર્થક કરતી એક ઘટના સાબરકાંઠાના પુસરી  બની છે.સાબરકાંઠાના ગ્રામ પુસરી ના સરપંચ હિમાન્સુ પટેલને વિચાર આવ્યો કે રાજ્ય સરકાર રાજ્ય કક્ષાનો પંતગોત્સવ કરે છે તો  જીલ્લા કક્ષા એ જીલ્લાનો પંતગોત્સવ મનાવાય તો ગ્રામ્ય ક્ક્ષાએ પણ ગામનો પંતગઉત્સવ થવો જોઈએ જેથી આજે પુંસરી ગામે પંતગોત્સવ મનાવાનો ગ્રા.પં પોતે પુંસરી ગ્રાપંના પંતગો બનાવી ગામના ૭૦૦ જેટલા પ્રાથમિક શાળાના બાળકો ને મફત પતંગો નું વિતરણ પોતે કર્યું . બાળકો જોડે પંતગોઉત્સવ મનાવવાની મજાજ કઈક અલગ આવે છે અને ગામના લોકો પણ પંતગોઉત્સવમાં જોડાયા બાળપણ કેટલું મજા નું હોઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here