Friday, January 3, 2025
Google search engine
HomeBig Breaking૧૩૦ - ઝાલોદ વિધાનસભામાં 100 વર્ષના માજી એ મતદાન કરી લોકશાહીના પર્વ...

૧૩૦ – ઝાલોદ વિધાનસભામાં 100 વર્ષના માજી એ મતદાન કરી લોકશાહીના પર્વ ઉજવ્યો

 JITU  ACHARYA –– JHALOD 

લોકશાહીમાં આઝાદીનો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી એટલે મતદાનનો અવસર. પ મી ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટેનો મતદાનનો અવસર ઠેર ઠેર ચાલી રહ્યો છે, ત્યારે ૧૩૦ – ઝાલોદ વિધાનસભાના મતદાતા ઓમાં 100 વર્ષના “માજી પાર્વતીબેન નારણભાઈ પટેલ” નાઓ દ્વારા ઝાલોદના મુવાડાના એફ બુથ પર ઉત્સાહભેર હાજરી આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી લોકશાહીના પવિત્ર પર્વમાં ભાગ લઈ લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરી છે. મતદાન બુથ પર ઉપસ્થિત તમામ લોકોએ “પાર્વતી બા” ના આ મતદાનના અવસરને અને તેમના ઉત્સાહ અને મનોબળને વધાવી લીધો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments