દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર હાઇવે પર આવેલ રિધમ રેસીડેન્સીમાં ગઈ રાત્રે થઈ ચોરી
લુંટારુઓએ તારની વાડ કાપી ઘરની પાછળના ભાગમાં આવેલ બારીમાં લગાવેલ લોખંડના સળિયા કાપી બેડ રૂમમાં કર્યો પ્રવેશ.
બેડરૂમમાં પ્રવેશી બેડરૂમનો દરવાજો બંધ કરી તિજોરી તોડી તેમાં મુકેલ લોકરમાંથી સોનાના દાગીના અને લેપટોપની કરી ચોરી.
મકાન માલિક આગળના રૂમમાં સુતા હોવાના સળિયા તૂટવાનો અવાજ ન આવ્યો જેથી ઘસઘસાટ ઊંઘમાં ચોરીની ખબર ના પડી.
પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી.
આજુ બાજુમાં પણ તપાસનો દોર કર્યો શરૂ
પોલીસે પ્રાથમિક માહિતીના આધારે તપાસ આદરી ફરિયાદની કામગીરી હાથ ધરી હતી