Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking 🅱️ig : ભારતે રચ્યો ઇતિહાસ ચંદ્રયાન - 3 નું થયું સેફ...

🅱️reaking 🅱️ig : ભારતે રચ્યો ઇતિહાસ ચંદ્રયાન – 3 નું થયું સેફ લેન્ડિંગ

ભારતે રચ્યો ઇતિહાસ ચંદ્રયાન – 3 નું થયું સેફ લેન્ડિંગ.

લુંનર સાઉથ પોલ ઉપર લેન્ડ કરવા વાળો ભારત પ્રથમ દેશ બન્યો.

ISRO એ ઇતિહાસ રચી બતાવ્યો.

વડાપ્રધાન મોદી એ પાઠવી ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા.

લોકોમાં જોવાયો ઉત્સાહનો માહોલ.

દાહોદ નગર સેવાસદન ચોકમાં ભાજપના જિલ્લા પ્રમુખ શંકર આમલીયરની ઉપસ્થિતિમાં નગર સેવક , શહેર સંગઠન અને કાર્યકર્તાઓ એ અતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી.

સમગ્ર જિલ્લામાં લોકો આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બની મનાવ્યો ઉત્સવ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments