🅱️reaking Dahod : લીમડી પોલીસે ચાકલીયા ગામે થી ટ્રકમાં લઇ જવાતો ₹.38,96,400/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
206

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસે ચાકલીયા ગામે થી ટ્રકમાં લઇ જવાતો ₹.38,96,400/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. જેમાં વિદેશી દારૂની પેટી નંગ 698 અને દારૂની બોટલો નંગ 22164 ઝડપાઇ હતી

લીમડી પોલીસે બાતમી ના આધારે મોડી રાત્રે ટ્રક માંથી લાખો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. લીમડી પોલીસે પ્રોહીબિશનની કલમ હેઠળ ઝાલોદના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તાપસ શરૂ કરી છે

પોલીસને જોઈ ટ્રક ચાલક ફરાર. પોલીસે ટ્રક ચાલક સહિત અન્ય ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here