🅱reaking : દાહોદ જિલ્લાના ઝાલોદના ITI બાય પાસ ઉપર પિકઅપ ટેમ્પા અને રેકડા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

0
200

 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં ITI બાય પાસ ઉપર પિકઅપ ટેમ્પા અને રેકડા વચ્ચે અકસ્માત થતા રેકડા ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજયું હતું અને પિકઅપના ડ્રાયવરને ગંભીર ઇજા થતાં ઝાલોદના ખાનગી દવાખાનામાં સ્થાનીકો દ્વારા ખસેડવામાં આવ્યા હતા.

પિકઅપ ટેમ્પો દરરોજ દાહોદની સબ્જી મંડીથી કેળા ભરી રાજસ્થાન જતી હતી. માહિતી અનુસાર ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here