Saturday, December 28, 2024
Google search engine
HomeArvalli - અરવલ્લીઅરવલ્લીના ધનસુરામાં ઇન્દિરા આવાસની જગ્યામાં મસ્જીદ બનાવતા VHP ધ્વારા ઉગ્ર વિરોધ કરી...

અરવલ્લીના ધનસુરામાં ઇન્દિરા આવાસની જગ્યામાં મસ્જીદ બનાવતા VHP ધ્વારા ઉગ્ર વિરોધ કરી આવેદન અપાતા સરપંચે નોટીસ આપી કામ રોકાવ્યું

Rakesh maheta

 

 Special Report By –

 

 Rakesh Maheta ( Bureau Arvalli )

                                  &

?

Sandip Patel (Dhansura) 

logo-newstok-272-150x53(1)

અરવલ્લી જીલ્લાના ધનસુરામાં આવેલા જનતા નગર વિસ્તારમાં સરકારી ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવાસ બનાવા આપવામાં આવેલા પ્લોટ પર ગેરકાયદેસર રીતે મશ્જીદનું બાંધકામ કરવામાં આવતા ધનસુરા નગરના વિશ્વહિન્દુ પરિષદ ના કાર્યકરો એ વિરોધ નોધાવી ધનસુરા ગ્રામ પંચાયત તેમજ મામલતદાર તેમજ કલેકટર ને આવેદન પાત્ર આપવામાં આવ્યું હતું .IMG-20160209-WA0003 IMG-20160208-WA0010

ધનસુરા ના કરીમબેન ખુદાબક્ષ ભટ્ટી ના નામે  માટે જગ્યા ફાળવવા  હતી પરંતુ ધનસુરા નગરમાં મુસ્લિમ ભાઈઓની વસ્તી પ્રમાણે એક મોટી મસ્જીદ આવેલી હોવાથી બીજી કોઈ મસ્જિદની જરૂરીયાત ન હોવા છતાં ધનસુરાના જનતા નગરમાં એક વ્યક્તિ ધ્વારા સરકાર ધ્વારા ગરીબ લોકોને ઘર બનાવવા માટે ફાળવવામાં આવેલ ગામતળ ની જમીનમાં ઘર બનાવાની જગ્યા એ ધાર્મિક સ્થળનુ બાંધકામ કરી ધર્મ વિરોધી કોમી એકતા ને ડહોળવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકર્તાઓ નાં ધ્યાન પર આવતા તેમને ધનસુરા નગરમાં કોમી એકતા ન ડહોળાઈ તે માટે આવેદન પાત્ર આપવામાં આવ્યું હતું. અને આ બાબતે ધનસુરા સરપંચ ત્રીવેનીબેન સુરેશભાઈ પટેલને આવેદન પત્ર આપતા તેઓએ તાત્કાલિક અસરથી નોટીસ આપી અને  બાંધકામ અટકાવવા ની સુચના આપી હતી અને  કસુર  કરાશે તો કાયદેસર ની કાર્યવાહી હાથ દહારીને પણ આ કામ બંધ કરાવવા માં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments