Thursday, December 5, 2024
Google search engine
HomeArvalli - અરવલ્લીઅરવલ્લીના મોડાસામાં  "માં અન્નપુર્ણા" યોજનાનો શુભારંભ

અરવલ્લીના મોડાસામાં  “માં અન્નપુર્ણા” યોજનાનો શુભારંભ

Exif_JPEG_420

logo-newstok-272

Atul Shah – Bayad
ગુજરાત સરકાર દ્વારા “માં અન્નપુર્ણા” યોજનાનો શુભારંભ તા.6/4/2016ના બુધવારના રોજ અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટના પટાંગણમાં રાજ્યમંત્રી રજનીકાંત પટેલના વરદ્દ હસ્તે સવારે 10:00 કલાકે રાખવામાં આવ્યો હતો જેમાં જીલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ આ યોજના ગૃહ રાજ્ય  રજનીકાંત પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી, જીલ્લા કલેકટર છાકછુઆક, માજી ધારાસભ્યો તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી રજનીકાંત પટેલે આ યોજનાનો વ્યવસ્થિત રીતે લેવામાટે લોકોને વિનંતી કરી હતી. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments