SANDIP PATEL BAYAD
અરવલ્લી ના બાયડમાં 9 કેશો કમળના અને 7 કેશો ડેન્ગ્યું ના એક ખાનગી હોસ્પિટલમાં નોંધાતા જીલ્લા આરોગ્ય તંત્રડોડતું થઇ ગયું છે. મચ્છરો ના કરને અ કમળના અને ડેન્ગ્યું ના કેશો માં વધુ શક્યતાઓ છે. જીલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે 15 કેશો કમળના નોંધાયા છે. હાલ આરોગ્ય તંત્રે મંથર ગતિએ કામગીરી તો સારું કરી છે પણ જો આ કામગીરી વધુ સારી રીતે કરવામાં નહિ આવે તો જીલ્લામાં આવનાર દિવસ માં કમલનો ફેલાવાની શક્યતાઓ ને શકાતી નથી.
Byte – અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારી –યજ્ઞેશ નાયકે કહ્યું હતું કે જીલ્લા આરોગ્ય ની તાત્કાલિક અસર ગ્રસ્ત વિસ્તારો માં કામે લગાડી છે અને અન્ય તાલુકાઓમાં પણ સાવચેતી ના ભાગરૂપે પગલા લેવાશે.