અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ભારતીય જનતા પાર્ટી અને ડો.સેલ આયોજીત પંડીત દિનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી સાહેબની સુચના થી સર્વરોગ નિદાન કેમ્પ સર્વોદય નગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં કેમ્પ વંદે માતરમ ગાન કરી દીપ પ્રાગટ્ય કરી ખૂલ્લો મુકાયો.
સમારંભના અધ્યક્ષ રણવીરસિંહ ડાભી પ્રમુખ ભાજપા અરવલ્લી,કનુભાઇ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય જગદિશભાઇ ભાવસાર મોડાસા શહેર પ્રમુખ, તથા ડૉ.ઘનશ્યામભાઇ જે.શાહ કન્વિનર. શિરીષભાઇ શાહ. ડૉ.સેલ અરવલ્લી ભાજપા તથા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લાેકાે હાજર રહી આ કેમ્પનો લાભ લીધાે.