RAKESH MAHETA – ARVALLI
ધનસુરા, મોડાસા, મેઘરજ પાણીની સમસ્યા દૂર થશે. વાત્રક, મેશ્વો, વાત્રક પાણી પુરવઠા અને મોડાસા નવીન બસ સ્ટૅન્ડનુ લોકાર્પણ કર્યુ.
અરવલ્લી જિલ્લાના મોડાસામા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલીપેડ થી સભા સ્થળ જતા મોદી મોદીના નારા લાગ્યા અને સાથે પાણી પુરવઠાનું મોડલનું નિરીક્ષણ ગૂજરાતના મુખ્યમંત્રી સાથે કરી ત્યાર બાદ જનમેદનીનું અભિવાદન કર્યું હતુ, ત્યાર બાદ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ મુખ્યમંત્રી અે ભાજપ સરકારમા વિકાસના કામો સાથે નરેન્દ્ર મોદી નું સ્વાગત કર્યુ અરવલ્લી જિલ્લાના મોડાસા મા વડાપ્રધાન મોદીઅે ખેડૂતોની યોજના અને અેર પોર્ટ જેવુ મોડાસા નું નવીન બસ સ્ટૅન્ડ સાથે સરકાર ની વિકાસ ની વાતો સાથે ગરીબો ની સરકાર જેવા ધારદાર વાતો થી પ્રજા દિલ જીતી લીધુ હતુ વડાપ્રધાન ના ભાષણ બાદ મોદી મોદી ના નારા લાગ્યા હતા .