RAKESH MAHETA ARVALLI BUREAU
ધનસુરા મા છેલ્લા કેટલાયે દિવસ થી વાંદરા ના આતંક થી 10 થી વધુ લોકો ઘાયલ કરતા પ્રજા ભયભીત થયી છે ફોરેસ્ટ વિભાગ ની નિષ્ક્રિયતા ના કારણ આતંકી વાંદરા ના ભય સામે પ્રજા ભયભીત છે અે એવામા આજે વહેલી સવારે આતંકી વાંદરા એક બાલક ને કરડતા ધનસુરા ના સેવા ભાવી યુવાન સુરેશભાઇ પટેલ ની ભારે મહેનત થી 2 વાંદરાઓ પકડી પાંજરા મા પૂરતા લોકોને રાહત થયી હતી.