SANDIP PATEL BAYAD
અરવલ્લી જીલ્લાના વાત્રક ગામમાં ફતેસિંહ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ની બહાર 20 જેટલા ગેર કાયદે દબાણો વર્ષો થી છે.જેને ભૂતકાળમાં પણ તોડવાના અનેક હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા હતા પણ સ્થાનિકો ના વિરોધ ના કામગીરી અધુરી અને પડતી હતી. પરંતુ આજે સ્થાનિક સત્તાવાળાઓએ આ કાર્ય ને વ્યવસ્થિત રીતે અમલ માં મૂકી આવ 20સે વીસ દાબનો દૂર કરીને ફતેસિંહ ગ્યાક્વાદ જનરલ હોસ્પિટલ ની આગળની જગ્યા ને ખુલ્લી કરી દેતા આ કાચા પાકા દબાણો ના માલિકોએ સ્થાનિક સત્તવદઓએનિ બોલાવી અને ન્યાય ની દાદ માંગી હતી અને તેમના બાપ દાદાઓએ આં મિલકત હોસ્પિટલ ને દાનમાં આપી હતી અને તેથી તેઓ દુકાની અને બાંધકામ કરી વશી રહ્યા હતા.પરંતુ આજે અચાનક સત્તાધારીયો ના આવા વલણ થી તેઓ ચોકી ગયા હતા અને જો ન્યાય નહિ મળે તો ગાંધી ચીન્ડ્યા માર્ગે જવાની વાત કરી હતી.