Rakesh Maheta – Arvalli Bureau
અરવલ્લી સાઠંબા પોલીસના અને ટીમે જીલ્લા પોલીસવડા કે.એન.ડામોર ની સુચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લો સરહદી જીલ્લો હોઈ દારૂ ની થતી નાથવા ના પ્રયાસ ના ભાગ રૂપે સાઠંબા પોલીસ સ્ટેસન ના પોસઈ એ..પટેલે પોતાના સ્તાફ્ફ ના ચેનંદા જવાનો સાથે સીમલીયા બાતમી ના આધારે રેડ કરી 480પેટી વિદેશી દારૂનો જત્થો ઝડપી પડ્યો હતો. પરંતુ આ પ્રસંગે બુટલેગરો સ્થળ ઉપર થી નાસવામાં સફળ હતા. અરવલ્લી જીલ્લા પોલીસવડા એ સાઠંબા પોલીસ ની આ કામગીરી બિરદાવી હતી.